હોમ » વીડિયો » ગુજરાત

Audio Viral: પૂર્વ ધારાસભ્યે ક્રોંગ્રેસ પર લગાવ્યો રૂપિયા લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ

ગુજરાત November 17, 2022, 4:36 PM IST | Gujarat, India

જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિરોધ દર્શાવ્યો છે. દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading