Banaskantha News | અંધશ્રદ્ધામાં 'અંધ' બનતા પહેલા ચેતી જજો
અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો. બનાસકાંઠાના એક ગામમાં બનેલી ઘટના દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 1 કરોડમાં દુ:ખ દૂર કરવા વાત કરી બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી.
Featured videos
-
Exclusive: CM અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીની બેઠક
-
Bhavnagar News : ધૂણતા ધૂણતા મોત નીપજયું
-
Gujarat Weather News | અંબાલાલ પટેલે ફરી કરી વરસાદની આગાહી
-
Ahmedabad News | અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવાયો હતો અતિક અહેમદ
-
PM Modi News | સોમનાથ દાદાના દર્શને આવશે પ્રધાનમંત્રી મોદી
-
Stray Cattle Issue in Gujarat: રખડતા ઢોરના ત્રાસથી લોકો થયા ઈજાગ્રસ્ત
-
Gujarat Weather News | ખેડૂતો માટે રાહતના સમાચાર, ગરમીની થશે શરૂઆત
-
Gujarat Operation Jail: ગુજરાત પોલીસના ઓપરેશન જેલની ઈનસાઈડ સ્ટોરી
-
નાગ-નાગણીની પ્રણયક્રીડાનો અદભુત નજારો, જુઓ અહી
-
Anand News : રસ્તા પર લટકતા જીવંત વીજ વાયર