હોમ » વીડિયો » ગુજરાત

Election News | Madhu Shrivastav ફરી એકવાર વિવાદમાં

ગુજરાત November 29, 2022, 4:18 PM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લી ઘડીનું પ્રચાર ચાલી રહ્યું છે, ત્યારે ઉમેદવારો દ્વારા એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. આવામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અનગઢમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading