હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પેટલાદ MLAનું રાજીનામું

ગુજરાત November 17, 2022, 11:34 AM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભાની ચૂટણીને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળે છે. આ દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો છેડો છોડ્યો છે. ટિકિટ ન મળવાથી ઘણા નેતાઓ નારાજ થયા અને પાર્ટીનો સાથ છોડી દીધો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading