Gujarat Election 2022 | BJP પ્રચંડ જીત તરફ આગળ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે
Featured videos
-
વૃધ્ધાશ્રમો બન્યા વૃધ્ધો માટે આશીર્વાદરૂપ, અહી છે 3000 પુસ્તકો
-
તકલીફો જ સફળતા સુધી લઈ જાય છે, સુરતની આ મહિલાએ કરી બતાવ્યું ચરિતાર્થ
-
પઠાણના વિરોધ વચ્ચે 16000 ખીલીથી ચાહકે શાહરુખનું બનાવ્યું સ્કૅચ,આપ્યો પ્રેરણાદાયી સંદેશ
-
સરગવાની 1 શિંગના 25 રૂપિયા મળ્યા; જાણો અમરેલીના ખેડૂતે ખેતીમાં શું કર્યો બદલાવ
-
આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ
-
કારગિલ યુદ્ધમાં ગોળી ખાનારા જવાનના દીકરાએ દિલ્હીમાં પરેડ લીડ કરી
-
સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આટલા બધા ગુનાઓ, જુઓ આંકડા
-
કચ્છની કચ્છી સ્ટ્રોબેરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને પણ ટક્કર મારે એવી છે
-
કચ્છમાં બન્યો વિચિત્ર બનાવ, દારૂની થેલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો યુવક
-
બ્રાસ ઉદ્યોગનો ચળકાટ ઝાંખો પડ્યો, જુઓ બજેટમાં શુ આશા સેવી રહ્યા છે ઉદ્યોગકારો