હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Rain| દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની કરાઈ આગાહી

ગુજરાત October 5, 2022, 4:22 PM IST

ચોમાસુ જવાની તૈયારી છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર વરસાદની આગાહી કરી છે. આ મામલે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading