હોમ » વીડિયો » જામનગર

જામનગરનો આ ખેડૂતે યુટ્યુબમાંથી શીખીને કરે છે ઓર્ગેનિક ખેતી, વર્ષે લાખોની આવક

ગુજરાત February 3, 2023, 9:43 PM IST | Jamnagar, India

Organic Farming: જામનગરના પ્રગતિશીલ ખેડૂતની કોઠાસુઝ રંગ લાવી છે. 9 ચોપડી પાસ ખેડૂતે યુટ્યુબમાંથી ઓર્ગેનિક ખેતી શીખી. ત્યારબાદ 2 વિઘા જમીનમાં દેશી ગુલાબ અને બીટ મિશ્ર પાકનું વાવેતર કર્યું હતું. હાલ ગાય આધારિત ખેતી થકી આ ખેડૂત એકર દીઠ દર વર્ષે 1.40 લાખની જબરી કમાણી રોડી રહ્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading