હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

ઉમરભાઈ ઊંટને પરિવારના સભ્યની જેમ રાખી કરે છે સેવા

મધ્ય ગુજરાત January 31, 2023, 11:30 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

વડગામ જિલ્લાનાં ઉમરભાઇ વડોદરા કમાવવા માટે આવ્યાં હતાં. એક ઊંટની મદદથી ઘરનું ગુજરાન ચલાવતા હતાં. પરંતુ ઊંટની હાલત સારી ન રહેતા રોજગારી બંધ થઇ છે. ઉમરભાઇએ ઊંટને પોતાનં ઘરનાં સભ્યની જેમ રાખી રહ્યાં છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading