શિક્ષણ આપવા માટે શાળાની જરૂર નથી, આ શિક્ષકે ટેરેસ પર શરુ કરી શાળા
Traveling teacher Hinaben: આણંદ શહેરમાં આવેલ રાજશ્રી ઝૂંપડપટ્ટીમાં ઘણા વર્ષોથી હીના તડવી દ્વારા ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ બાળકોનાં અભ્યાસ અર્થે નિઃશુલ્ક ટેરેસ શાળા ચલાવવામાં આવે છે. જેમાં નાના ગરીબ પરિવારના ભૂલકાઓને ભણાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનાં હેતુથી ટેરેસ શાળા શરૂ કરવામાં આવી છે.
Featured videos
-
શિક્ષણ આપવા માટે શાળાની જરૂર નથી, આ શિક્ષકે ટેરેસ પર શરુ કરી શાળા
-
એન્જિનિયરની નોકરી છોડી શરૂ કર્યો આ બિઝનેસ, કરી રહ્યા છે લાખોની કમાણી
-
ગુજરાત PSI, ASIની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? જાણો શું છે સિલેબસ
-
જો TET 1 અને TET 2ની પરીક્ષા પાસ કરવી હોય તો આ રીતે કરો તૈયારી
-
અંબાલાલ પટેલને બધા ઓળખે છે, પરંતુ જાણો છો કેવી રીતે આગાહી આપે છે?
-
ધોળા દિવસે ગામમાં સિંહે મારી લટાર, જુઓ વનરાજનો અદ્ભુત વિડીયો
-
પત્નીનાં મૃત્યુ પછી પતિએ આ વસ્તુને નથી લગાવ્યો હાથ, જુઓ Valentine સ્પેશિયલ Video
-
શું કામ થાય છે પ્રેમ? જાણો Love પાછળનું વિજ્ઞાન, સિંગલ લોકો ખાસ જુએ આ Video
-
શિયાળાનાં અંતમાં ઠંડી અને માવઠાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
-
ઓનલાઇન થયો પ્રેમ, જીવન અને વ્યવસાયમાં બન્યા હમસફર, જુઓ Video