Exit Poll 2022 | બધા Exit Poll પ્રમાણે BJP ને બહુમત | BJP News
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે. અહીં બમ્પર જીતની વાત કરીએ તો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ એક અવાજમાં ભાજપની બમ્પર જીતની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હતા અને એક્ઝિટ પોલમાં કેટલીક જગ્યાએ તેમની જીતની આગાહી કરવામાં આવી છે.
Featured videos
-
Exit Poll 2022 | બધા Exit Poll પ્રમાણે BJP ને બહુમત | BJP News
-
Mahesana News| ગામની પડતર માંગ ન સંતોષાતા ચૂંટણીનો બહિષ્કાર
-
2nd Phase Voting | વરિષ્ઠ નાગરિકો અને સંતોએ કર્યું મતદાન
-
PM Modi News | PM Modi એ મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝિલ્યું
-
Aravalli News | ગ્રામીણ પંથકોમાં લોકો મતદાન કરવા આતુર
-
2nd Phase Voting | CM Bhupendra Patel એ કર્યું મતદાન
-
2nd Phase Voting | મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ |Election Update
-
PM Modi News | PM Modi એ સરસપૂરમાં જનસભાને સંબોધી
-
Gujarat Election 2022 | સંતો - મહંતોએ કર્યું મતદાન | Election Update
-
Gujarat Election 2022 | સાણંદમાં Amit Shah નો રોડ શો | Election Update