હોમ » વીડિયો

BJP News | કમલમથી સંકલ્પ પત્રની થઈ જાહેરાત | Gujarat News

ગુજરાત November 26, 2022, 1:56 PM IST | Gujarat, India

ગુજરાતમાં ગણતરીનાં દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે તમામ પક્ષો મતદારોને મનાવવા મોટા મોટા વચનોની લ્હાણી કરી રહ્યાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ પણ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, ભાજપ દાવો કરી રહ્યું છે કે, વર્ષ 2017માં સંકલ્પ પત્ર માંથી 70 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading